કોરોના મુદ્દે SCએ લીધેલી સુઓમોટો પિટીશન પર આજે થશે સુનાવણી,કેન્દ્ર તરફથી શું કરાઈ હતી કબૂલાત?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલી સુઓમોટો પિટીશન પર આજે સુનાવણી થશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાનો પક્ષ મૂકશે.અગાઉ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કર્યું હતું.
Continues below advertisement