મધ્યપ્રદેશના નીમચમાં યુવકને અપાઈ તાલિબાની સજા, ચોરીના આરોપમાં ઢોર માર મરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2021 06:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશના નીમચમાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી. ચોરીના આરોપમાં આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો. અને બાદમાં તેને ટ્રક મારફતે રસ્તા પર ઢસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું. પોલીસે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.