ટાટા સન્સે 68 પછી એર ઈન્ડિયાનું સુકાન સંભાળવાની કરી તૈયારી, ક્યારે થશે સોદો પુરો?
Continues below advertisement
68 વર્ષ પછી ટાટા સન્સે(Tata Sons) પોતે સ્થાપેલી એર ઈન્ડિયાનું સુકાન સંભાળવાની તૈયારી કરી છે. કેન્દ્ર સરકારે ટાટા સન્સની 18 હજાર કરોડની બોલી સ્વીકારી લીધી હતી. ડિસેમ્બર 2021માં આ સોદો પુરો થશો.
Continues below advertisement