ફટાફટ: વડોદરામાં મમતા લજવાઈ, ત્યજી દેવાયેલ નવજાત બાળકનો મળ્યો મૃતદેહ
abp asmita
Updated at:
03 Nov 2021 08:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના વરણામાં ત્યજી દેવાયેલા નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. અંબિકા સોસાયટી પાસેના જાડી ઝાંખરામાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ બાળકનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી છે.