કોરોનાના કારણે સિનેમા સંચાલકોની હાલત કફોડી, છેલ્લા દોઢ વર્ષમાં 2 હજાર કરોડથી વધુનું નુકસાન

Continues below advertisement

કોરોના(Corona)ના કારણે સિનેમા(cinema)ગૃહોની સ્થિતિ કફોડી બની ગઈ છે. છેલ્લા દોઢ વર્ષમાં સિનેમાગૃહોને 2 હજાર કરોડથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સિનેમા સંચાલકો(Cinema operators)એ આ અંગે સરકાર સમક્ષ જીએસટીમાંથી મુક્તિ આપવા માટે માંગ કરી છે. રાજ્યમાં સિનેમાગૃહો 250 કરોડ જીએસટી ચૂકવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram