અરવલ્લીમાં કોંગ્રેસના આ ઉમેદવારે ભાજપના ઉમેદવારને મત આપી કરી ભૂલ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીમાં ધનસુરા તાલુકા પંચાયતમાં પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ ઉમેદવારે ભાજપના પ્રમુખ માટે હાથ ઊંચો કરી ભૂલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર હંસાબેન ખાટે ભાજપના ઉમેદવારને મત આપતા અન્ય સભ્યો પણ ચોંકી ઊઠ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Gujarat Election ABP ASMITA Mistake Aravalli Dhansura Taluka Panchayat Hansaben Khat