ગુજરાતના આ શહેરમાં ટ્યુશન ક્લાસિસ ઓનલાઇન જ ચાલશે, જાણો કોણે કર્યો આદેશ?
Continues below advertisement
સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. લોકોને રસી લેવા માટે સુરત મનપા કમિશનરે અપીલ કરી હતી. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ ટ્યુશન કલાસિસ ફક્ત ઓનલાઈન ચાલશે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી આદેશ કર્યો હતો.
Continues below advertisement