PG મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા તારીખ જાહેર

Continues below advertisement
અમદાવાદ: PG મેડિકલમાં પ્રવેશ માટેની NEETની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે.  18 એપ્રિલે NEETની પરીક્ષા  લેવાશે. કમિશન સાથે ચર્ચા બાદ બોર્ડે તારીખ જાહેર કરી છે.  30 જુન પહેલાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર વિદ્યાર્થી જ પરીક્ષા આપી શકશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram