ફટફાટઃ નાઈટ કર્ફ્યૂના સમય અંગે કોર કમિટિ શું લેશે નિર્ણય?,વેક્સિન અને ઈન્જેક્શન અંગે કેન્દ્રનો SCમાં જવાબ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાત્રિ કર્ફ્યૂ(Night Curfew)ના સમયમાં ફેરફાર(Time, Chang) અંગે કોર કમિટિ નિર્ણય લે તેવી પ્રદિપ સિંહ જાડેજાએ માહિતી આપી છે. વેક્સિન અને ઈન્જેક્શન અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે.કોરોનાના કારણે બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી બોર્ડર સીલ કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Supreme Court Central Government ABP ASMITA Hospital Pradip Singh Jadeja Patient Vaccine Change Night Curfew Injection Corona Transition Time