જાણો ભારતનો પ્રથમ સેટેલાઇટ કયો હતો? અવકાશ ક્ષેત્રે ભારતનું પહેલુ ડગલું

Continues below advertisement

મોબાઇલ હોય કે ટીવી. સમુદ્રની ઉંડાઇ માપવી હોય કે, પહાડોની ઉંચાઇ, કે પછી મેળવવી હોય પૃથ્વીની ભૌગોલિક સંરચનાની માહિતી.. એ તો છોડો.. ખેડૂતોની જમીનની માપણી હોય કે પછી વાત હોય હવામાનની એટલે કે કેટલી ઠંડી, કેટલી ગરમી કેટલો વરસાદ..  આ બધા માટે ઉપયોગી સેટેલાઇટ. ત્યારે આજે કરવી છે વાત એ જ સેટેલાઇટ વિશેની.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram