ફટાફટઃ રાજ્યમાં 7 દિવસ પહેલા બેઠું ચોમાસુ, સમુદ્રમાં હાઈટાઈડે મુંબઈવાસીઓની વધારી મુશ્કેલી
Continues below advertisement
ગુજરાત(Gujarat)માં 7 દિવસ પહેલા ચોમાસુ(Monsoon) બેઠું છે, આજથી વિધીવત રીતે નૈઋત્યનું ચોમાસું બેઠું છે. ભારે વરસાદ(Rain)ની વચ્ચે મુંબઈના દરિયામાં ઉછળ્યા ચાર મીટર ઊંચા મોજા. સમુદ્રમાં હાઈટાઈડના કારણે મુંબઈ વાસીઓની મુશ્કેલી વધી છે. ડાંગમાં વાદળ અને ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાતા નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા.
Continues below advertisement