સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર, ગુજરાતના આ શહેરે મારી બાજી; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પહેલા નંબરે આવ્યું છે. જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા ક્રમે રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Gujarat News Indore- Sanitation Survey ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Results Announced