Nasik Gas Leak: નાસિકમાં દર્દનાક દુર્ઘટના, ઓક્સિજન ટેંક લીક થતાં વેન્ટિલેટર પર રહેલા 22 લોકોના મોત
Continues below advertisement
મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. આજે જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાથી હડકંપ મચ્યો હતો. દુર્ઘટનામાં 22 દર્દીના મોત થયા હતા. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું.
Continues below advertisement
Tags :
Nasik Oxygen Concentrator Nasik Oxygen Leak Deaths Nasik Gas Leak Nasik Oxygen Leakage Oxygen Leak Incident Oxygen Concentrator Machine Nashik