રાષ્ટ્રીયકૃત બેન્કોની બે દિવસ હડતાળ, લાખોના વ્યવહારોને થશે અસર

Continues below advertisement
આજે અને આવતીકાલે એમ બે દિવસ રાષ્ટ્રીયકૃત બેન્કોએ હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્કનું તમામ કામકાજ બે દિવસ માટે અટકી જશે. ચેક ક્લિયરીંગની કામગીરી પણ ઠપ થઈ જશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram