કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હિમાચલ સરકારને પત્ર લખી શેના વિશે વ્યક્ત કરી ચિંતા?,જુઓ વીડિયો
Continues below advertisement
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Ministry of Health) હિમાચલ સરકાર(Government of Himachal)ને પત્ર લખીને મનાલી અને શિમલામાં કોરોનાના નિયમોના થતા ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલયે સૌથી વધુ સંક્રમણ દરવાળા રાજ્યોને પણ પત્ર લખ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Corona Rules Violations Union Ministry Of Health ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Government Of Himachal