કોરોનાકાળ વચ્ચે હરિયાણાના જીંદમાં વેક્સિનના કેટલા ડોઝની થઈ ચોરી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)ના કહેર વચ્ચે હરિયાણા( Haryana)ના જીંદ( Jind)માં વેક્સિનની ચોરી થઈ છે. અહીંની સરકારી હોસ્પિટલમાંથી 1700થી વધુ વેક્સિનના ડોઝની ચોરી કરાઈ છે.
Continues below advertisement