Uttarakhand New CM: ભાજપના લોકસભાના સાંસદ તીરથ સિંહ રાવત બન્યા ઉત્તરાખંડના નવા CM
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2021 01:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીના નામનું સસ્પેંસ ખતમ થઈ ગયું છે. પૌડી ગઢવાલ સીટ પરથી બીજેપીના લોકસભા સાંસદ તીરથ સિંહ રાવતને વિધાયક દળની બેઠકમાં આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે