ટોપ 10: 21મુ વાર્ષિક શિખર સંમેલન, ભારત અને રશિયા વચ્ચે કરાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભારત અને રશિયા વચ્ચે કરાર થયા. આજે 21મુ વાર્ષિક શિખર સંમેલન યોજાયું હતું. જેમાં ભારત અને રશિયાના વચ્ચે કરાર થયા હતા. અસોલ્ટ રાઇફલ મામલે કરાર થયા. 2+2 વાર્તા દરમિયાન વર્ષોથી અટકેલી દિલ પર સમજૂતી થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન વચ્ચે બેઠક થઇ હતી.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister Gujarat India Russia Gujarat News Vladimir-putin President Meeting ABP News State Agreement ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Sanchar Russia