ટોપ 10: યુવતીના લગ્ન માટે ઉંમરમાં વધારો થઇ શકે, 18ના સ્થાને 21 વર્ષની ઉમર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
યુવતીના લગ્ન માટે ઉંમરમાં વધારો થઇ શકે છે. 18 વર્ષના સ્થાને 21 વર્ષ રહશે કન્યાની લગ્ન માટે ઉમર. સંસદમાં આ મામલે રજુ કરાશે બિલ. બાળ વિવાહ કાયદામાં સરકાર સંશોધન કરશે. પેપરકાંડ મુદ્દે સ્પષ્ટ થયું છે કે પેપર લીક થયું હતું. યુવરાજ સિંહે જણાવ્યું છે કે,, આ અંગે કોઈ મોટા નેતા અથવા કોઈ અધિકારીની સંડોવાની હોઈ શકે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Marriage ABP News State Child Marriage Paper Scandal Yuvati ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Umar Asmita Gujarati News ABP News