TOP 10: દિલ્હી અને મુંબઈમાં મુશળધાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળમગ્ન,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 10:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમરગામના રસ્તામાં પાણી ભરાયા છે. ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. દિલ્હી અને મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મુંબઈના અંધેરી અને કાંદિવલી પણ પાણી પાણી થયા છે.