ટોપ 10: મુંબઈ: ડ્રગ્સકાંડમાં અભિનેત્રી અનન્યા પાંડેની ફરીથી કરાઈ પૂછપરછ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુંબઈ: ડ્રગ્સકાંડમાં અભિનેત્રી અનન્યા પાંડેની બે દિવસથી કરાઈ રહી છે પૂછપરછ. આર્યન ખાન સાથેની ચેટ સામે આવી. અનન્યા પાંડેની ચેટમાં ડ્રગ્સ અને સિગરેટની બાબતોનો ઉલ્લેખ સામે આવ્યો. મહારાષ્ટ્રના ગૃહરાજ્યમંત્રી નવાબ માલિકે NCBના ઝોનલ ડાયરેક્ટર પર આરોપ લગાવ્યા. સમીર વાનખેડે ખોટા કેસ બનાવે છે તેમ કહ્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram