ટોપ 10: વિદેશ યાત્રા કરીને આવેલા બે લોકોમાં ઓમીક્રેન વાયરસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વિદેશ યાત્રા કરીને આવેલા યાત્રીઓમાં જયારે ભારતમાં ટેસ્ટ કરાયો ત્યારે બે લોકોમાં ઓમીક્રેન વાયરસ જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગે સતર્કતા દાખવતા ટેસ્ટને અનિવાર્ય કરાવ્યો છે. ગુજરાત કોંગ્રેસવા સુકાનીની જલ્દી જ કરશે જાહેરાત. પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ માટે નામો થયા છે નક્કી. આવતીકાલે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે.
Continues below advertisement
Tags :
Test Gujarati News Gujarat India Gujarat News ABP News State Travel Abroad Virus ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Omicran Yatri ABP News