ટોપ 10: તપાસ અધિકારીની જ તપાસ, વાનખેડે કરે છે ઉઘરાણી. NCPનો આરોપ

Continues below advertisement

કચ્છની સરહદ પર જાસૂસી કરતો બીએસએફનો જવાન પકડાયો. મૂળ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે જવાન. ડ્રગ્સ કાંડમાં મોટો ખુલાસો. NCPનો સમીર વાનખેડે પર આરોપ. સમીર વાનખેડે કરે છે ઉઘરાણી. NCPએ લગાવ્યો છે આરોપ.  NCBના ડેપ્યુટી ડાયરેકટર જ્ઞાનેશ્વરસિંહ કરશે તપાસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram