TOP 10: દસ મહિનાથી દિલ્હી બોર્ડરને ઘેરી બેઠેલા ખેડૂત આંદોલનકારીઓને SCની ફટકાર,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દસ મહિનાથી દિલ્હી બોર્ડરને ઘેરીને બેઠેલા ખેડૂત આંદોલનકારીઓને આજે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. રાજસ્થાનના એક કિસાન મહાસંગઠને દિલ્હીના જતંર મંતર પર આંદોલન માટે પરવાનગી માંગી હતી. કોર્ટે કહ્યું કે, તમે શહેરનું ગળું દબાવી દીધું છે અને હવે આંદોલન માટે પરવાની માંગો છે.
Continues below advertisement
Tags :
Delhi Supreme Court Farmers Movement Jantar Mantar Whipping Farmers Movement Update Fatkar Kisan Sangathan