Top 10: ભાલાફેંકમાં દેશની સ્વર્ણ પદક અપાવનાર નીરજ ચોપડા સાથે સેલફી લેવા પડાપડી, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 11:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટોક્યો ઓલિમ્પિકથી ભારત પરત ફરેલા ખેલાડીઓનું દિલ્લી એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. અહી ભાલાફેંકમાં (javelin throw) દેશની સ્વર્ણ પદક (gold medal) અપાવનાર નીરજ ચોપડા (Neeraj Chopra) સાથે સેલફી લેવા માટે પડાપડી થઈ હતી. તો આ તફર લોકસભામાં પ્રથમવાર કેન્દ્ર સરકારને વિપક્ષનો સાથ મળ્યો હતો.