ટોપ 10: શ્રીનગરના બાંદીપુરામાં આતંકવાદીએઓ કર્યું ફાયરિંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 11:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન નહિ થયા. સરકાર પોતાના નિર્ણય પર અડગ. શેરી ગરબામાં પૂરતી તકેદારી સાથે ગરબા રમાશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુરની મુલાકાતે. પીડિતના પરિવાર સાથે મુલાકાત. શ્રીનગરના બાંદીપુરામાં આતંકવાદીએઓ કર્યું ફાયરિંગ.