TOP 10: દેશના વિવિધ રાજ્યોમાં વરસાદનું વિકરાળ સ્વરૂપ, ચીનના હેનાનમાં 2 લાખ લોકોનું સ્થળાંતર

Continues below advertisement

દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પૂર વિકરાળ સ્વરૂપ લઈ ચુક્યુ છે.ચીનના હેનાનમાં આવેલા જળતાંડવના કારણે 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. અહીંયાની સબવે ટનલમાં પાણી ઘુસી જતા અનેક મુસાફરો ટ્રેનમાં ફસાઈ ગયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram