TOP 10: કોરોનાની ત્રીજી લહેર અંગે સંસદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું?

Continues below advertisement

જાસૂસીના આરોપ પર શરૂ થયેલો સંગ્રામ આજે બીજા દિવસે પણ યથાવત છે. સંસદથી માંડીને સડકથી સુધી વિપક્ષીઓએ હોબાળો મચાવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કોરોના અંગે ચર્ચા કરતા કહ્યું કે, સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram