TOP 20: ભારતની વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સિનને મળી મંજૂરી, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ઝાયડસ કેડિલાની રસી ZyCoV-Dને ઈમર્જન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી મળી ગઈ છે. બાળકોને પણ આ વેક્સિન આપી શકાશે. વૃદ્ધ,યુવાનો અને 12 વર્ષથી વધુ બાળકોને આ વેક્સિન આપી શકાશે. વેક્સિનેશન અભિયાનને રક્ષાબંધનને કારણે વિરામ આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram