ટોપ 20: કોરોનામાં મોતથી પરિવાજનોને મળશે 50 હજાર સુધીનું વળતર, કેન્દ્ર સરકારનો નિર્ણય
Continues below advertisement
કોરોનામાં (Corona) મોતથી (death) પરિવાજનોને મળશે 50 હજાર સુધીનું (compensation) વળતર. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું. વળતરની રકમ આપદા પ્રબંધન ફંડમાંથી અપાશે. ભાજપના સાંસદ નારણ કાછડિયાનો ચોંકાવનારો ખુલાસો. નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકોને ચોર કહ્યા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિન પટેલ અને નારણ કાછડિયાના વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Supreme Court Central Government ABP News Corona Compensation ABP Live Mott