આજતક ન્યૂઝ ચેનલના એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ
Continues below advertisement
આજતક ન્યૂઝ ચેનલના એન્કર રોહિત સરદાનાનું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી મીડિયા જગતમાં શોકનો માહોલ છે. રોહિત સરદાનાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
Continues below advertisement