કોરોનાના કારણે ટુ વ્હીલરનું વેચાણ ઓછું થયું
Continues below advertisement
કોરોનાની અસર ઓટોમોબાઇલ સેક્ટર પર પણ જોવા મળી રહી છે. વાહનોના વેચાણમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. ટુ વ્હીલર કરતાં ફોર વ્હીલરમાં વધુ ઘટાડો થયો છે.
Continues below advertisement