BMCની ચૂંટણીમાં ગુજરાતી મતદારોને આકર્ષવા ઉદ્ધવ ઠાકરેનું અનોખું અભિયાન, જુઓ વીડિયો

Continues below advertisement
  BMCની ચૂંટણીમાં ગુજરાતી મતદારોને આકર્ષવા ઉદ્ધવ ઠાકરે અનોખું અભિયાન ચલાવશે. મુંબઇમાં જલેબીને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણાની ટેગલાઇનથી પ્રચાર કરશે. બીએમસીની 50થી વધુ બેઠકો પર ગુજરાતી મતદાતાઓનું પ્રભુત્વ છે.  
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram