Budget 2021 : વીમા કંપનીઓમાં સરકારે 74 ટકા સુધી વધારી FDI
Continues below advertisement
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી હતી કે હવે વીમાક્ષેત્રમાં 74 ટકા એફડીઆઇ થઇ શકશે. એટલે કે વીમા કંપનીઓમાં એફડીઆઇને વધારીને 74 ટકા કરી દેવામાં આવી છે. અત્યાર સુધી વીમા ક્ષેત્રમાં એફડીઆઇ 49 ટકા હતું.
Continues below advertisement
Tags :
Economical Budget Corona Nirmala Sitharaman Anurag Thakur Indian Economy Indian Budget Narendra Modi PM Modi Budget Budget 2021 Live Updates Budget 2021 News Budget 2021