ઉત્તરપ્રદેશઃ રવિવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોતથી વિવાદ, રાકેશ ટિકૈતે શું આપી ચીમકી?
Continues below advertisement
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા છે. જ્યાં સુધી આ કેસમાં કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતકોના અંતિમ સંસ્કાર ન કરવા દેવાની ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચીમકી આપી છે.
Continues below advertisement