ઉત્તરપ્રદેશઃ છ સ્થળો પર ઈનકમ ટેક્સ વિભાગે પાડ્યા દરોડા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એસપીના MLC પમ્પી જૈનને ત્યાં ઈનકમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ઉત્તરપ્રદેશના છ સ્થળો પર ઈનકમ ટેક્સ વિભાગે રેડ પાડી છે. ટીમ પુરાવાઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram