Uttarakhand glacier burst: ગુજરાતના કોઇ પ્રવાસીઓ ફસાયા નથીઃ મુખ્ય સચિવ

Continues below advertisement
ઉત્તરાખંડમાં ગઈકાલે સર્જાયેલી તબાહીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે.  તપોવનની ટનલમાં ફસાયેલા 30 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરાઈ. આઈટીબીપીના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે.. આઈટીબીપીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક અઠવાડીયા જેટલો સમય લાગી શકે છે.. ટનલમાં ઘણા ફુટ સુધી કાટમાળ ભરેલો છે. ગુજરાતના મુખ્ય સચિવે કહ્યું હતું કે, આ ઘટનામાં ગુજરાતના એક પણ પ્રવાસી ફસાયા નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram