નદીનો ધસમસતો પ્રવાહ અને ડંડાના સહારે નદી પાર કરી રહેલા લોકો, જુઓ, દિલધડક રેસ્ક્યૂનો લાઇવ વીડિયો
Continues below advertisement
દેશમાં ચોમાસુ સક્રિય થતા જ ઉત્તર ભારતમાં વરસાદી તાંડવ શરૂ થયો છે. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, આ દશ્યો દેહરાદૂનથી 50 કિલોમીટર દૂર આવેલા કોઠા તાલસી છાનીની ગામના છે. જ્યાં નદીના પૂરમાં ફસાઇ ગયેલા લોકો એક લાકડાના ડંડાના સહારે નદી પાર કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દ્રશ્યો મલાવા નદીનાં છે. જ્યાં નદીમાં પૂર આવતાં લોકો નદીમાં ફસાઇ ગયા હતાં. જેનો વીડિયો વાયરલ થયો છે
Continues below advertisement