ભારતમાં રસીકરણ અભિયાન અન્ય દેશ કરતાં વેગવંતુ

Continues below advertisement

દેશમાં 17 કરોડ લોકોને કોરોના રસી આપ્યા હોવાનો આંકડો સામે આવ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે અન્ય દેશ કરતાં ભારત માં ઝડપથી રસીકરણ કરાઇ રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram