આજથી રાજધાની દિલ્હીમાં 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ,કેટલી શાળામાં ઊભા કરાયા સેન્ટર?,જુઓ વીડિયો
Continues below advertisement
આજથી રાજધાની દિલ્હીમાં 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. દિલ્હી સરકારની 77 સરકારી શાળામાં વેક્સિનેશન સેન્ટર બનાવાશે.
Continues below advertisement