મહત્વની ઉડાન વખતે વિવિધ પ્રકારની તપાસ કરાય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 12:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વની ઉડાન થવાની હોય ત્યારે વિવિધ પ્રકારની તપાસ કરવામાં આવે છે. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા સાક્ષીઓના નિવેદન આવ્યા સામે. તેઓએ કહ્યું આગ લાગી અને પછી ક્રેશ થયું હેલિકોપ્ટર. દિલ્હીમાં હલચલ તેજ થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે.