વડોદરા: પડતર માંગણીઓ માટે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
08 Dec 2021 10:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યભરમાં પડતર માંગણીઓ માટે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ત્યારે વડોદરામાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. તબીબો હડતાળ પર હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અન્ય રાજ્યમાંથી આવતા દર્દીઓને સારવાર ન મળતા તેઓ પીડાઈ રહયા છે.