ભોપાલમાં ચાલતી બાઇક પર યુવકને બાહોમાં લઇ રોમાન્સ કરવા લાગી યુવતી, વીડિયો થઇ ગયો વાયરલ

Continues below advertisement

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક યુવક અને યુવતી ચાલુ બાઇક પર રોમાન્સ કરી રહ્યા છે. યુવતી બાઇકની પેટ્રોલની ટાંકી પર યુવકને બાહોમાં લઇને બેઠી છે જ્યારે યુવક બાઇક ચલાવી રહ્યો છે. આ રીતે બાઇક રાઇડિંગનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. આ વાયરલ વીડિયો ભોપાલના જાણીતા વીઆઇપી રોડનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram