7 અને 8 માર્ચના દક્ષિણ ગુજરાતમાં કમૌસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

7 અને 8 માર્ચના દક્ષિણ ગુજરાતમાં કમૌસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. ગૌચરની જમીન પર ગેરકાયદે દબાણ કરતા ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ અરજી. સોનુ સુદે રાજકોટની વિદ્યાર્થી સાથે કરી વાત. યુક્રેનમાં મદદ પહોંચાડવા આપ્યું વચન.મહેસાણાના સવાલા ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનીંગની અસર થઇ. 1 હજાર જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના થયા મોત. રાજકોટના આજેતપુરમાં મંદિરના મહંતની હત્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram