પશ્ચિમ બંગાળમાં ફરી TMCની સરકાર, મમતા બેનર્જી કેટલા મતથી જીત્યા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2021 06:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ બંગાળમાં (West Bengal) ફરી એક વખત મમતા બેનર્જીની ( Mamata Banerjee) સરકાર બનશે. મમતા બેનર્જીએ ભાજપના ઉમેદવાર શુભેંદુ અદિકારી (BJP's Suvendu Adhikari)ને 1200 મતથી હાર આપી છે. નંદીગ્રામ (Nandigram)માં કાંટે કી ટક્કર બાદ મમતા બેનર્જીએ શુભેંદુ અધિકારીને 1200 મતથી હાર આપી છે. સવારથી લઈ સતત બંને નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.