ઇમ્યૂન સિસ્ટમ શું છે? તે વાયરસ સામે લડીને કેવી રીતે રોગોથી શરીરનું રક્ષણ કરે છે જાણો

Continues below advertisement

ઈમ્યુન સિસ્ટમ પણ ઉંમર સાથે નબળી પડે છે. તેના કારણે જ 60થી ઉપરની વયના લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ઘાતક સાબિત થઇ શકે છે. જો કે ઇમ્યૂનસિસ્ટમને વધતી ઉંમર સાથે બચાવી રાખવા માટે જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે. વધતી ઉંમર સાથે પણ ઇમ્યૂન પાવરને મજબૂત રાખવા માટે આપણે કેટલીક વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. ઇમ્યૂન સિસ્ટમને લાંબા સમય સુધી દુરસ્ત કેવી રીતે રાખવી તે સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે ઇમ્યૂન સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. ઇમ્યૂન સિસ્ટમની બે શાખા છે. દરેક શાખા શ્વેત રૂધિર કોશિકાઓ એટલે કે ડબ્યલ્યુ બીસી જેને વ્હાઇટ બ્લ્ડ સેલ્સ પણ કહે છે. તેનાથી બનેલી હોય છે. આ સેલ્સ શરીરની સુરક્ષા માટે કામ કરે છે. જેવો કોઇ વાયરસ કે જીવાણું શરીર પર એટેક કરે કે તરત શરીરની ઇમ્યૂન સિસ્ટમ એક્ટિવ થઇ જાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram