કોરોનાના નવા વેરિયન્ટ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ શું આપ્યું નિવેદન?
Continues below advertisement
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.કોરોનાનો નવો વેરિયન્ટ દુનિયાના 14 દેશમાં જોવા મળ્યો છે.
Continues below advertisement