સમય આવવા પર સંબંધિત મંત્રાલય માહિતી આપશે:અનુરાગ ઠાકુર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
સમય આવવા પર સંબંધિત મંત્રાલય આ મામલે માહિતી આપશે. અનુરાગ ઠાકુરે આ નિવેદન આપ્યું છે. દેશના પ્રથમ CDS સાથે આવો બનાવ બનવો એ તપાસનો વિષય છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Death ABP News State General Bipin Rawat Message Politician Mourning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP News