બ્લેક ફંગસના કેસમાં કયા રાજ્યો રહ્યા પ્રથમ અને બીજા ક્રમે, અન્ય કયા રાજ્યોએ જાહેર કરી મહામારી?
Continues below advertisement
દેશમાં (Country) બ્લેક ફંગસ (black fungus) એટલે કે મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. હાલ 8 હજાર જેટલા લોકો આ રોગથી પીડિત છે. અન્ય 14 રાજ્યોએ મ્યુકરમાઇકોસિસને (mucomycosis) મહામારી (epidemic) જાહેર કરી છે. ગુજરાત પ્રથમ તો મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.
Continues below advertisement