શા માટે RT-PCR ટેસ્ટમાં નથી ડિટેકટ થતો કોરોના? આવું કયા કારણે બને છે ? જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના વાયરસની વકરતી સ્થિતિ દેશ માટે પડકાર સમાન બની રહી છે. આ સ્થિતિમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન પણ પડકાર રૂપ બની રહ્યો છે.  નવા સ્ટ્રેઇનમાં કોવિડના તમામ લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. દિલ્લીની સિટી હોસ્પિટલમાં જ આવા અનેક કેસ સામે આવ્યાં છે. જેમાં કોવિડના તમામ લક્ષણો હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.જો કે આ તમામ કેસમાં અન્ય તપાસ બાદ દર્દી પોઝિટિવ જોવા મળ્યાં હતા. આવું ક્યાં કારણે બને છે. જાણીએ...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram